You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, ક્યાં વરસાદ પડવાની શક્યતા?
ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ, ક્યાં વરસાદ પડવાની શક્યતા?
સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં ઉનાળાની અસર જોવા મળતી હોય છે.
પરંતુ અલગ-અલગ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતમાં ઉનાળા દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો નહોતો જોવા મળ્યો.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગરમી પડવાની શરૂઆત થઈ હતી, પરંતુ આગામી દિવસો દરમિયાન ફરી વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે.
જેની શરૂઆત રવિવારથી થઈ જશે અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે.
કઈ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને ક્યાં-ક્યાં કેવો વરસાદ પડી શકે છે, તેના વિશે વીડિયોમાં જાણો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન