અમદાવાદ પ્લેન ક્રૅશનું એક વર્ષ, સ્વજનોએ યોજી પ્રાર્થનાસભા
અમદાવાદ પ્લેન ક્રૅશનું એક વર્ષ, સ્વજનોએ યોજી પ્રાર્થનાસભા
પ્રકાશિત
12 જૂને અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં પંદર વર્ષના આકાશનું મોત નીપજ્યું હતું.
આકાશનાં મમ્મી સીતાબહેન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. તેઓ છેલ્લા એક મહિના સુધી હૉસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં.
આ પરિવારે ગઈકાલે ઘટનાસ્થળે જઈને તેમના મૃતક પુત્ર આકાશને શ્રદ્ધાંજલિ આપી હતી.




