ગુજરાતમાં 8 દિવસ સુધી વરસાદની આગાહી

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં 8 દિવસ સુધી વરસાદની આગાહી
ગુજરાતમાં 8 દિવસ સુધી વરસાદની આગાહી
પ્રકાશિત

ગુજરાતમાં 8 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

30 મેથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવવાની શક્યતા છે.

ગુજરાતમાં 8 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images