'અરાજક તત્વોનો ફ્લૉપ શો આપણે જોઈ રહ્યા છીએ,' સંબિત પાત્રાએ શું કહ્યું?
'અરાજક તત્વોનો ફ્લૉપ શો આપણે જોઈ રહ્યા છીએ,' સંબિત પાત્રાએ શું કહ્યું?
પ્રકાશિત
દિલ્હીમાં આજે સવારથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને બીજેપીની પ્રતિક્રિયા આવી છે.
તેવામાં ભાજપના સંબિત પાત્રાએ કહ્યું 'અરાજક તત્વોનો ફ્લૉપ શો આપણે જોઈ રહ્યા છીએ,'
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) એ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેના સમર્થકોને જંતર-મંતર પહોંચવાની અપીલ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, ani
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



