દિલ્હી: 'જનતા જ ખોટી હોય એવું વર્તન પોલીસ કરી રહી છે'

વીડિયો કૅપ્શન, દિલ્હી: 'જનતા જ ખોટી હોય એવું વર્તન પોલીસ કરી રહી છે'
દિલ્હી: 'જનતા જ ખોટી હોય એવું વર્તન પોલીસ કરી રહી છે'
પ્રકાશિત

શનિવારે, પોલીસે ગુરુદ્વારા બંગલા સાહિબથી જંતર-મંતર સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો અને ઘણા લોકોને બસોમાં બેસાડીને અટકાયતમાં લીધા. પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ, શુક્રવારે દિલ્હી પહોંચેલા ઘણા લોકો ગુરુદ્વારા બંગલા સાહિબમાં રોકાયા હતા.

ત્યાં હાજર લોકોનો દાવો છે કે શનિવારે સવાર સુધીમાં લગભગ 600 પ્રદર્શનકારીઓ ગુરુદ્વારામાં હાજર હતા, જેમાંથી આશરે 300 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

શનિવારે, પોલીસે ગુરુદ્વારા બંગલા સાહિબથી જંતર-મંતર સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન