દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલની અટકાયત કરી

વીડિયો કૅપ્શન, દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલની અટકાયત કરી
દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલની અટકાયત કરી
પ્રકાશિત

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

અરવિંદ કેજરીવાલ તેમના પક્ષના નેતાઓ સાથે જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની પણ અટકાયત કરી.

વીડિયોમાં પોલીસ તેમને લઈ જતી જોવા મળે છે.

સૌરભ ભારદ્વાજે એક્સ પર લખ્યું , "બેશરમ દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સાથે દુર્વ્યવહાર કર્યો."

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન