રાજકોટ: ભાજપના 48 કૉર્પોરેટરોની પગાર વધારવાની માગ, કૉંગ્રેસે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાજકોટ: ભાજપના 48 કૉર્પોરેટરોની પગાર વધારવાની માગ, કૉંગ્રેસે શું કહ્યું?
રાજકોટ: ભાજપના 48 કૉર્પોરેટરોની પગાર વધારવાની માગ, કૉંગ્રેસે શું કહ્યું?
પ્રકાશિત

રાજકોટ મનપાના ભાજપના 48 કૉર્પોરેટરોએ માસિક માનદ વેતન રૂ. 15 હજારથી વધારી રૂ. 50 હજાર કરવાની માગ કરી છે. વધતી મોંઘવારી અને વૉર્ડના કામકાજ, બેઠકો, ટેલિફોન તથા સ્ટેશનરીના ખર્ચને જોતા હાલનું માનદ વેતન અપૂરતું હોવાનો તેમનો દાવો છે. મેયર નેહલ શુક્લે જણાવ્યું કે આ અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લે છે.

બીબીસી ગુજરાતી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પગાર રૂપિયા વેતન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન