સુરતની લાજપોર જેલમાં રાખડી બંધાવી કેદીઓ ભાવુક થયા

વીડિયો કૅપ્શન, સુરતની લાજપોર જેલમાં રાખડી બંધાવી કેદીઓ ભાવુક થયા
સુરતની લાજપોર જેલમાં રાખડી બંધાવી કેદીઓ ભાવુક થયા
પ્રકાશિત

સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

જેલમાં કેદ ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો જેલ ખાતે પહોંચી હતી.

આ મુલાકાત દરમિયાન પોતાના પરિવારજનો અને બહેનોને જોઈને કેટલાંક કેદી ભાઈઓ ભાવુક થઈને રડી પડ્યા હતા.

surat, gujarat, rakshabandha, બીબીસી ગુજરાતી