દુનિયા જહાન, જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે?

વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.