અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો 36 વર્ષ જૂનો ઇન્ટરવ્યૂ
વાંચવાનો સમય: 1 મિનિટ
ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી સન્માનિત થશે.
કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટર પર આની જાહેરાત કરી છે, ત્યારે જુઓ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો 1983માં લીધેલો બીબીસીનો એ ખાસ ઇન્ટરવ્યૂ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















