આશા ભોંસલેનું નિધન હૉસ્પિટલ તરફથી શું જાણકારી અપાઈ?
આશા ભોંસલેનું નિધન હૉસ્પિટલ તરફથી શું જાણકારી અપાઈ?
મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં આશા ભોંસલેને સારવાર માટે દાખલ કરાયાં હતાં.
જ્યાં તેમનું આજે મૃત્યુ થયું છે. ડૉક્ટરે જણાવ્યું કે મલ્ટી લેયર ઑર્ગન ફેલનાં કારણે તેમનું મૃત્યુ થયું.
આશા ભોંસલેના પુત્ર આનંદ ભોસલેએ ડૉક્ટર સાથે મળીને મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. જાણો તેમણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images



