E20 પેટ્રોલ : જૂની ગાડીઓના ઇન્શ્યૉરન્સ ક્લેઇમ પાસ નહીં થાય?

વીડિયો કૅપ્શન, E20 પેટ્રોલ : જૂની ગાડીઓના ઇન્શ્યૉરન્સ ક્લેઇમ પાસ નહીં થાય?
E20 પેટ્રોલ : જૂની ગાડીઓના ઇન્શ્યૉરન્સ ક્લેઇમ પાસ નહીં થાય?
પ્રકાશિત

કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોના ઇન્શ્યૉરન્સ કે વૉરંટી પર કોઈ અસર નહીં પડે.

ઑટોમોબાઇલ કંપનીઓના સંગઠને પણ E20 ધારાધોરણોવાળા વાહનોની વૉરંટી માન્ય રાખવાની ખાતરી આપી છે.

જોકે, ખાનગી વીમા કંપનીના અગાઉના વલણને કારણે ઇન્શ્યૉરન્સ ક્લેઇમ અંગે ગૂંચવાડો વધ્યો હતો.

E20 પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images