બૌદ્ધ મંદિરમાં ડેટિંગ, દક્ષિણ કોરિયામાં નવો ટ્રેન્ડ કેમ શરૂ થયો?

વીડિયો કૅપ્શન, બૌદ્ધ મંદિરમાં ડેટિંગ, દક્ષિણ કોરિયામાં નવો ટ્રેન્ડ કેમ શરૂ થયો?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

દક્ષિણ કોરિયામાં ઓછા જન્મ દર અને ઘરડી થઈ રહી વસતીની સમસ્યા વચ્ચે ટેમ્પલ ડેટિંગનો વિચાર શરૂ થયો છે.

અહીં દસ મિનિટનું સ્પીડ ડેટિંગ અને બીજી કેટલીક પ્રવૃત્તિઓ ચાલે છે.

બૌદ્ધ મંદિરમાં પ્રેમની શોધમાં દક્ષિણ કોરિયામાં લગ્નવાંછુ યુવાનો આસપાસ નજર ફેરવે છે, અસલિયતમાં આ સફર ડેટિંગની સફર છે.

કેવી રીતે મંદિર બની રહ્યાં ડેટિંગ માટેનું લોકપ્રિય સ્થળ, જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન