રાકેશ બેદી : ધુરંધર ફિલ્મના 'બચ્ચા હૈ તુ મેરા' ડાયલૉગથી લોકપ્રિયતા મેળવનારા અભિનેતાની કહાણી

વીડિયો કૅપ્શન, ધુરંધર ફિલ્મના "બચ્ચા હૈ તુ મેરા" ડાયલૉગથી અનોખી લોકપ્રિયતા મેળવનારા અભિનેતા રાકેશ બેદીએ તેમના જીવનની આ વાતો જણાવી
રાકેશ બેદી : ધુરંધર ફિલ્મના 'બચ્ચા હૈ તુ મેરા' ડાયલૉગથી લોકપ્રિયતા મેળવનારા અભિનેતાની કહાણી
પ્રકાશિત

ઍક્ટર રાકેશ બેદી આજકાલ ફિલ્મ 'ધુરંધર'માં ભજવેલી ભૂમિકાને કારણે ઘણા લોકપ્રિય છે.

રાકેશ બેદીની કૅરિયર લગભગ 50 વર્ષની છે. તેઓ પોતાના સ્કૂલના દિવસોમાં જ રંગમંચની દુનિયામાં પ્રવેશી ચૂક્યા હતા. એફટીઆઈઆઈમાં અભ્યાસ કર્યા બાદ રાકેશે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો.

તેઓ એ ઍક્ટર્સ પૈકીના એક છે જેમણે શરૂઆતમાં ટીવીમાં કામ કર્યું.

તેમનો નાટક પ્રત્યેનો મોહ એટલો છે કે તેઓ આજે પણ ઘણાં નાટકોમાં લેખક, નિર્દેશક અને ઍક્ટર તરીકે કામ કરી રહ્યા છે.

જુઓ બીબીસી સંવાદદાતા મુકુંદ ઝાની રાકેશ બેદી સાથેની ખાસ વાતચીત.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન