અમદાવાદના ધંધુકામાં હિંસાની આગ, દુકાનદારે શું કહ્યું?

અમદાવાદના ધંધુકામાં હિંસાની આગ, દુકાનદારે શું કહ્યું?

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં યુવાનની હત્યા બાદ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો હતો જેમાં આગચંપી અને દુકાનોની તોડફોડ કરવામાં આવી હતી

આ હત્યાની ઘટના બાદ ધંધુકાના કેટલાક વિસ્તારોમાં હિંસા જોવા મળી હતી, એમાં કેટલીક દુકાનોને પણ આગ લગાડી દેવાઈ અને નુકસાન થયું