રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, પીડિતોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાજકોટ TRP ગેમઝોનની આગને બે વર્ષ પૂર્ણ
રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, પીડિતોએ શું કહ્યું?
પ્રકાશિત

રાજકોટ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ બે વર્ષ પૂર્ણ થયાં છે.

જુલાઈ 2024માં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ મૅજિસ્ટ્રેટની કોર્ટે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટને ટ્રાન્સફર કરી હતી.

આ કેસમાં હાલ મોટાભાગના આરોપીઓ જામીન પર છે.

ગુજરાત સરકારે આ કેસમાં વકીલ તુષાર ગોકાણીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે.

તો પીડિત પરિવારો વતી વકીલ સુરેશ ફળદુ રજૂઆતો કરી રહ્યા છે.

ટીઆરપી કાંડ, રાજકોટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન