સુરતનું એટલું સાંકડુ ઘર કે બે ડોલ લઈ ચાલી પણ ન શકાય

વીડિયો કૅપ્શન, સુરતનું એટલું સાંકડુ ઘર કે બે ડોલ લઈ ચાલી પણ ન શકાય
સુરતનું એટલું સાંકડુ ઘર કે બે ડોલ લઈ ચાલી પણ ન શકાય
પ્રકાશિત

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો સેલર પરિવાર તેમના સાંકડા કહી શકાય તેવા ઘરના કારણે ચર્ચામાં છે.

80 વર્ષ જૂના આ સાંકડા ઘરમાં જગદીશભાઈ સેલર તેમનાં પત્ની અને પુત્રની સાથે પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી રહે છે.

અંદાજે ચાર ફૂટ પહોળા આ ઘરમાં સેલર પરિવાર કેવી રીતે રહે છે તે જુઓ આ વીડિયોમાં.

Surat, Gujarat, સુરત, બીબીસી ગુજરાતી, ગુજરાત